દીપિકાબા ઝાલાવાડના ઉભરતા નવલકથાકાર છે, અક્ષરનાદ પરસર્જનયાત્રાની શરૂઆતથી તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે. આ નવલકથામાંથી પસાર થઈએ તો ટૂંકી વાર્તા લખવાનો તેમનો અનુભવ કામે લાગ્યો છે એ દેખાઈ આવે. નવલકથાનું પૂર્વાર્ધનું એક પ્રકરણ પ્રસ્તુત છે.
The post સર્જન સાહેબ – દીપિકાબા પરમાર first appeared on Aksharnaad.com.
]]>ધમ્મપદ એટલે બૌદ્ધધર્મને લગતા શ્લોકોનો સંગ્રહ. પાલી ભાષામાં રચાયેલ આ ગ્રંથ ધાર્મિક અને નૈતિક છે, બૌદ્ધ ધર્મનો સાર ધમ્મપદમાં સમાયેલો છે, આ ગ્રંથના ચિંતન નીતિબોધક, સર્વવ્યાપક તથા શાશ્વત છે ઋષિકેશ શરણના પુસ્તકનો ગુજરાતી અનુવાદ હર્ષદ દવેએ કર્યો છે જે અક્ષરનાદ પર સમયાંતરે મૂકાશે.
The post ધમ્મપદ – ઋષિકેશ શરણ, અનુ. હર્ષદ દવે, ભાગ ૧ first appeared on Aksharnaad.com.
]]>પ્રિયંકા સોનીની અછાંદસ રચનાઓ - કવિતાઓ અનેકવિધ સામયિકોમાં સમયાંતરે છપાતી રહે છે. આજે પ્રસ્તુત અછાંદસમાં તેમના મનના અનેકવિધ ભાવો સહજ પ્રસ્તુત થયા છે.
The post અછાંદસ – પ્રિયંકા સોની first appeared on Aksharnaad.com.
]]>ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે 'કોટડા ટિંબા'. ધોળાવીરાનો અર્થ થાય છે 'સફેદ કૂવો'
The post ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી first appeared on Aksharnaad.com.
]]>મહાશિવરાત્રી પાપમુક્તિનો, શિવભક્તિનો દિવસ છે. અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે.
The post પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ first appeared on Aksharnaad.com.
]]>